Comments for કલમ પ્રસાદી

Comment on સ્વાગત તથા પરિચય by "માનવ"
જય શ્રી ક્રુષ્ણ

પ્રવિણભાઇ ખુબ જ નવતર પ્રયાસ છે આપનો…..

તમારી ઓળખાણ આપી એ બદલ આભાર..

તમારી રચનાઓ ખુબ જ સરસ છે,

મને એવું લાગે છે કે મારે પણ મારી ઓળખાણ આપવી જોઇએ..

મારું નામ જીજ્ઞેશ પારેખ “માનવ” છે.

વ્યવસાયે કોમ્પ્યુટર એન્જીનીયર છું પણ

અત્યારે વોડાફોન એસ્સાર ગુજરાત લી. માં જોબ કરું છું.

ઓરકુટ માં મારી એક કોમ્યુનિટી છે જેનું નામ છે.

“છેલછબીલો ગુજરાતી”

આ ગ્રુપ ગુજરાતી ભાષા અને ગઝલો ને વીશ્વસ્તરે

લાવવા ઇચ્છે છે.

અને કરે પણ  છે.

“માનવ”

Comment on મરી પરવારી by Bhavin
Namaskar,

I am a new user of Gujaratiblog. Randomly checking other blogs I checked your link. Some of your compositions are great and I liked them. I started one blog but as I am new I have just written 2-3 lines and left it as it is. It will take some time to adjust typing skills in Gujarati. Further I want to know how can we change the themes of our blog. One I saw in your pages. Whatever, please suggest me some basic tips using this gujarati blogs and hope to receive good posts from you in future.

Comment on શિયાળો by ghanshyam
ઋતુ-ગીત ખુબસરસ રચના છે,

મને બહુ ગમી.

ઘનશ્યામ વઘાસિયા

Comment on સ્વાગત તથા પરિચય by rahul
હેલો સાર મને મારા બ્લોગ મા સિખ આપો

Comment on ઝીલ્યો વરસાદ by Pinki
સરસ….. ઃ)

Comment on સ્વાગત તથા પરિચય by મહેશ બાવળીયા
સાહેબ

તમે મને માર્ગદર્શન આપ્યુ એ બદલ આભાર

મે તે પ્રમાણે ફેરફાર કરવાના પ્રયત્નો કર્યા છે.

સાહેબ એક વાત કહેવાની બાકી રહી ગઈ હતી,

મારી લાગણી કાગળ ઉપર નથી આવી શકતી……..

બ્લોગ પર જે ગજલો છે તે જયંત ડાંગોદરા ‘સંગીત’ સાહેબ ની છે.

“”"”"”"” આભાર “”"”"”

Comment on તો કલમ બોલે by yuvarojagar
કલમમાં તલવારની ધાર કરતાં પણ વધુ વેધકતાં રહેલી છે .

ગોસ્વામીજી, ખુબ-ખુબ આભાર!

Comment on તો કલમ બોલે by અમૃતગિરિ ગોસ્વામી
સાચે જ હકિકત છે કે જ્યારે જેમણે પ્રતિકાર કે પ્રતિસાદ આપવો જોઈએ તે ન આપે ત્યારે કવિની કે લેખકની કલમ અવાજ કર્યા વગર પણ ઘણો મોટો પડઘો પાડવા સમર્થ છે.

અમૃતગિરિ ગોસ્વામી

Comment on મરી પરવારી by અમૃતગિરિ ગોસ્વામી
સરસ રચના છે. ખુરશીનો મોહ, આતંકવાદ, પડોશી દેશોના સંબંધો, બેકારી, અમલદારશાહી, કરવેરા, ગરીબી, જાડી ચામડીના રાજકારણીઓ, કૌભાંડો, જીવન જીવવાની ખુમારીની ઊણપ વિ. નો સમન્વય પ્રસંશાને પાત્ર છે.

ખૂબ ખૂબ અભિનંદન.

અમૃતગિરિ ગોસ્વામી

http://amritgirigoswami.gujaratiblogs.com/

Comment on સ્વાગત તથા પરિચય by મહેશ બાવળિયા
વાહ્…..!!!!!!!!!!!!!

સાહેબ મને તમારો બ્લોગ ખુબજ ગમ્યો છે.

કેરિયર, અભ્યાસ, એડમિશન,પર્સનાલિટી ડેવલોપમેન્ટ,

જેવુ ઘણુ બધુ પીરસો છો.

સાહેબ મે પણ ગુજરતી સાહીત્ય ને કંઇક આપવા ના હેતુ થી બ્લોગ ચાલુ કર્યો છે.

સાહેબ આપ મને તમારો ફોન નંબર  મને મેઇલ કરશો. તો આપની પાસે થી

ફોન ઉપર માર્ગદર્શન મેળવવુ ગમશે…